Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ડીસાના થેરવાડા ગામમાં અબોલ વાછરડા પર કુહાડાના ઘા માર્યા :જીવદયા પ્રેમીઓમાં આક્રોશ

ડીસાના થેરવાડા ગામમાં કોઇ વ્યકિતએ દુષ્ટ પ્રવૃતિના કામને અંજામ આપ્યો છે. અબોલ વાછરડા પર કુહાડી વડે હુમલો કરીને ઘાયલ કરેલ છે. અબોલ અને નિર્દોષ બાળપશુને કોણે અને શા માટે નિર્દયતાથી કુહાડીના ઘા માર્યા તે આ અંગે લોકોમાં રોષ ફેલાયો છે. ગાયને ગ્રામજનો દ્વારા ગૌશાળામાં સારવાર માટે લઇ જવાઇ છે.વાછરડા પર કુહાડાના ઘા ઝીકતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે 

(8:03 pm IST)