Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અરવલ્લીના બાયડના જીતપુરમાં હાર્દિક પટેલના સમર્થનમાં 21 યુવકોએ મુંડન કરાવ્યુ :પાટીદારોએ રામધૂન બોલાવી

અરવલ્લીના બાયડના જીતપુરમાં પાટીદોર યુવકોએ હાર્દિક પટેલના સમર્થનમાં મુંડન કરાવ્યુ છે.   જીતપુર ગામના ૨૧  જેટલા પાટીદારો યુવકોએ સામુહિક મુંડન કરાવ્યુ છે. જ્યારે હાર્દિકના સમર્થનમાં મોટી સંખ્યામાં પાટીદોરોએ રામધૂન બોલાવી હાર્દિકના ઉપવાસને સમર્થન કર્યુ છે.

(6:49 pm IST)