Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વિકાસ કમિશનરનો વધારાનો હવાલો મુકેશકુમારને

રાજકોટ તા. ૩ :.. રાજયના વિકાસ કમિશનર શ્રી નલીન ઠાકર તા. ૩૧ મીએ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના મુખ્ય વહીવટી અધિકારી શ્રી મુકેશકુમારને સોપાયો છે. થોડા સમયમાં જ આઇ. એ. એસ. કેડરના અધિકારીઓની બદલી થવા પાત્ર છે તે વખતે રેગ્યુલર વિકાસ કમિશનર નિયુકત થઇ જવાની શકયતા છે.

(4:04 pm IST)