Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

બેન્ક ઓફ બરોડામાં કરોડોની ઉચાપત : ૨ ટોચના અધિકારીની ધરપકડ

મહીસાગરમાં બીઓબીમાં ૧૭.૪૯ કરોડની ઉચાપતનો મામલો : દિવડા કોલોની બ્રાંચના અધિકારીની ધરપકડ : બેન્ક ઓફ બરોડા ગોધરા ઝોનના ૨ અધિકારીની ધરપકડ :  જોઈન્ટ મેનેજર મનમોહનસિંહ મીનાની ધરપકડ : સ્પેશિયલ આસી. મેને. સતીષકુમારની પણ ધરપકડ : બીઓબીના રીજનલ હેડ વિવેક શુકલાની ફરીયાદ બાદ કાર્યવાહી

(3:57 pm IST)