Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

અમદાવાદના જુના વાડજ પાસે નારિયેળ ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ

અમદાવાદ જુનાવાડજ સર્કલ પાસે વધુ પ્રમાણમાં ભરેલી નારિયેળની ટ્રક અચાનક પલટી ખાઇ ગઇ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.દરમિયાન ચર્ચાતી વિગત મુજબ  ડ્રાઈવર દારૂ પીધેલો હોવાથી આ બનાવ બન્યો છે.

 

(12:49 pm IST)