Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

હૈદરાબાદ ખાતે BJP દ્વારા આયોજીત રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના સત્ર વિરામ સમય દરમિયાન ગુજરાત ભાજપ ના આગેવાનો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્ચ્છા મુલાકાત કરી હતી અને બેઠકના સમાપન બાદ રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે શુભેચ્ચ્છા મુલાકાત કરી હતી.

(7:14 pm IST)