Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજ્યના વધુ છ પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી : પાટણના ડોડીયા જયમીનને ઇન્ટેલિજન્સમાં ,એકતા પંડ્યાને બોટાદ અને યતિલસિંહ ઝાલાને મહેસાણા મુકાયા : ભરૂચના પટેલ મનીષાને અમદાવાદ અને વડોદરાના ડેંડું શારદાબેનની નર્મદામાં બદલી : અમદાવાદના ચૌધરી શૈલેષને બનાસકાંઠામાં મુકાયા

 

રાજ્યના વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે જેમાં  પાટણના ડોડીયા જયમીનને ઇન્ટેલિજન્સમાં ,એકતા પંડ્યાને બોટાદ અને યતિલસિંહ ઝાલાને મહેસાણા મુકાયા  છે જયારે ભરૂચના પટેલ મનીષાને અમદાવાદ અને વડોદરાના ડેંડું શારદાબેનની નર્મદામાં બદલી થઇ છે, અમદાવાદના ચૌધરી શૈલેષને બનાસકાંઠામાં મુકાયા છે

(10:46 pm IST)