Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પાંચ મહિનામાં કૂતરા કરડવાના ૨૭૬૨૦ કેસ

અમદાવાદમાં કૂતરા કરડવાના કેસ વધ્યા

અમદાવાદ, તા. : અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ માસમાં કૂતરા કરડવાના ૨૭૬૨૦ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ જાન્યુઆરી માસમાં ૭૫૧૫ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. રાજ્યમાં ત્રણ વર્ષ દરમિયાન ૮૫૯૬૩ કૂતરાઓને ખસીકરણ કરાયા છે. માટે ત્રણ વર્ષમાં ,૫૯,૫૦,૨૯૨ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

(9:40 pm IST)