Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમદાવાદ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિતભાઇ શાહનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણએ ભવ્ય સ્વાગત કર્યું હતું

ગૃહમંત્રી બન્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ પ્રથમવાર હોમ ટાઉન પધાર્યા છે ત્યારે તેઓના સ્વાગત માટે ભાજપના તમામ નેતાઓ કાર્યકરોમાં ઉત્સાહ જોવાયો હતો અમિતભાઇ શાહ અમદાવાદમાં આજે અનેક લોકાર્પણ અને ઉદ્ધઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે

(7:23 pm IST)