Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાજપ સત્તાની લાલચ આપે છે, રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે

વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે, કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ભોળાભાઈ ધારાસભ્ય બનશે, ભાજપ સત્તાની લાલચ આપે છે

(3:41 pm IST)