Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

'વાદી'ઓ ભયભીતઃ બાળક ચોરીના ખોટા આરોપે અમારી બહેનનો જીવ લીધો

 બાળકો ઉપાડી જવાના વહેમ હેઠળ અમદાવાદના વાડજમાં જે મહિલાઓને માર મારવામાં આવ્યો હતો તેમાં એક મહિલાનું મોત નિયજયું હતુ . તે સંદર્ભે વાદી-મદારી જ્ઞાતિના લોકોએ ગઇકાલે સુચક બેનરો સાથે સેટેલાઇટ રામદેવનગર ખાતે મૌન દેખાવ યોજાયો હતો.

(8:22 pm IST)