Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરાઃ ‘I M Sorry, I M tried to Life’ લખી યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં આવેલા આનંદનગરમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક ગર્ત થઈ ગયો છે. યુવતીની દાદીએ સાંજે યુવતીનો રૂમ ખોલતા પૌત્રીની લાશ લટકતી જોઈ ચોંકી ગયા હતા. પોલીસ તપાસમાં યુવતીએ આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવી છે જેમાં લખ્યુ છે કે, આઇ એમ વેરી સોરી, આઇ ટાયર્ડ ઓફ માય લાઇફ.

 

(1:55 pm IST)