Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય ડૉ. જીતુ પટેલને જાનથી મારવાની ધમકી: 10 લાખની ખંડણી મંગાઈ

અમદાવાદ :કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ડો. જીતુભાઈ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેની સાથે જ 10 લાખની ખંડણી પણ માંગવામાં આવી છે

 . વિદેશી નંબર પરથી વોટ્સએપ પર જીતુભાઈને 3 દિવસમાં 10 લાખ રૂપિયા આપવા માટે ધમકી આપવામાં આવી છે. જો રૂપિયા નહિ મળે તો પરિવારને જાનથી મારી નાંખવામાં આવશે તેવો વોટ્સએપ દ્વારા મેસેજ મળ્યો છે.

(1:43 pm IST)