Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નેટ બેન્કીંગનો ઉપયોગ ન કરતા હો તો પણ એકાઉન્ટમાંથી નાણા સફાચટ કરતા સાઇબર માફીયાઓની ચોંકાવનારી મોડેન્સ ઓપરેન્ડી બહાર આવતા ખળભળાટઃ લોકોએ કેવી જાગૃતી રાખવી ? વિગેરે મહત્વની જાણકારી આપતી એડવાઇઝરી સાયબર ક્રાઇમ દ્વારા તુર્તમાં જાહેર

આશિષ ભાટિયા-અજયકુમાર તોમરના માગદર્શનમાં ડીસીપી રાજદીપસિંહ ઝાલા દ્વારા લોકોને સાવધાન કરવા કવાયત

(11:45 am IST)