Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સમાજના દરેકવર્ગના કલ્યાણ માટે ભાજપ સંકલ્પબદ્ધ: ગુજરાતીઓએ દેશનું ગૌરવ વધાર્યું :વિજયભાઈ રૂપાણી

જયપુરમાં ગુજરાતી સમાજના પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

 

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા જયા જયપુરમાં ગુજરાતી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમાજના દરેકવર્ગના કલ્યાણ માટે ભાજપ સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતી સમાજભવનમાં જયપુરના ગુજરાતી સમાજના પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનમાં જણાવ્યું હતું કે ગુજરાતીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે

(11:07 pm IST)