Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કેવડિયામાં કોમ્યુનિટી રેડીયો સ્ટેશન સ્થપાશે

ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વિશ્વભરમાં પ્રસિધ્ધિ પામેલ કેવડીયા ખાતે આદિવાસી સંસ્કૃતિ, કલા, લોકસાહિત્ય, ખાનપાન અને આદિવાસીઓ માટેની કલ્યાણ યોજનાઓના પ્રચાર - પ્રસારને વધુ વેગવંતો બનાવવા રાજ્યમાં પ્રથમ વખત સરકારની સહાયથી કોમ્યુનિટી રેડીયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.

(3:57 pm IST)