Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમદાવાદ સરસપુર રેલ્‍વે સ્‍ટેશનના પાર્કિંગ વિસ્‍તારમાંથી આધેડની લાશ મળી

અમદાવાદઃ અમદાવાદ સરસપુર રેલ્‍વે સ્‍ટેશનના પાર્કિંગ વિસ્‍તારમાંથી આધેડની લાશ મળી આવેલ છે.પોલીસે લાશની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે.

(10:43 pm IST)
  • જાફરાબાદ કોંગ્રેસમાં ભૂકંપ : ચંદુભાઈ બારૈયાએ ભગવો ધારણ કર્યો : અમરેલીના જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઈ બારૈયા ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ access_time 5:55 pm IST

  • યુપીઃ જીએસટી કમિશ્નરની લાંચ કેસમાં ધરપકડઃ જીએસટી કમિશ્નર સંસાર સિંહ, જીએસટી કમિશ્નર ઓફિસના ૩ કર્મચારી સહિત કુલ ૯ની ધરપકડ access_time 3:33 pm IST

  • અમદાવાદ : અમિતભાઈ શાહના પુત્ર જય શાહે ખાનગી ન્યૂઝ પોર્ટલ (ધ વાયર પોર્ટલ) સામે કરેલી બદનક્ષીની ફરીયાદનો મામલો : આજે મેટ્રો કોર્ટમાં પોર્ટલના એડિટર રોહિણી સિંગ સહિત તમામ કોર્ટમાં હાજર રહ્યા : હવે પછીની સુનવણી ૧૭ માર્ચે access_time 3:33 pm IST