Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

બનાસ કાંઠા : અમીરગઢના વિરપુર પાસે કાર-જીત વચ્‍ચે અકસ્‍માતઃ ૪ ના મોત : હાઇવે ઉપર ચક્કા જામ

અમદાવાદ :  આજે બનાસકાંઠાના અમીરગઢના વિરપુર પાસે કાર-જીત વચ્‍ચે જોરદાર અકસ્‍માત થયો હતો. આ અકસ્‍માતમાં ૪ વ્‍યકિતના મોતના સમાચાર મળી રહ્યા છે  તેમજ અકસ્‍માતને કારણે હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયાનાં દૃશ્‍યો જોવા મળી રહ્યા  છે.

(10:00 pm IST)