-
શું તમે ઈન્ટરવ્યૂ માટે જાવ છો ? તો બોસને કયારેય ન કહેવી આ વાતો access_time 9:47 am IST
-
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ access_time 9:47 am IST
-
સ્વાદિષ્ટ પિસ્તા ખાવાના છે લાજવાબ ફાયદાઓ... access_time 9:47 am IST
-
સની લિયોનીનુ વિડિઓ સોન્ગ 'હોલિવૂડ વાલે નખરેના'એ યુટ્યુબ મચાવી ધમાલ.. access_time 6:20 pm IST
-
ઉમેશ યાદવ અને દિનેશ કાર્તિક માટે આવું કહ્યું સંજય માંજરેકરે access_time 5:09 pm IST
-
જે શાંતિની વાત કરે તેને ચોકમાં ઉભા રાખી લાફાવાળી કરો access_time 10:34 am IST
સરકારી સહાયની લાલચ આપી વૃદ્ધોના દાગીના પડાવતી વડોદરાની મહિલા પોલીસના સકંજામાં
વડોદરા:શહેરના એમજીરોડ પર રહેતી વૃધ્ધાને સરકારી સહાય અપાવવાની લાલચ આપીને નર્મદાભુવન ખાતે લઈ ગયા બાદ અધિકારી તમારા દાગીના જોશે તો સહાય નહી મળે તેમ કહીને તેના ૧.૭૦ લાખના દાગીના પડાવી લઈને ફરાર થયેલી ઠગ મહિલાની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી.
એમજી રોડ પર અંબામાતાના મંદિર સામે રહેતાં લલીતાબેન જયંતીલાલ ગાંધી ગત ૨૫મી ઓક્ટોબરે માર્કેટમાં જતાં તેમને સહિદા ફિરોજખાન પઠાણ (રહે.ગાાગજીપુરા, ભાલેજરોડ, ઉમરેઠ) સાથે ભેંટો થયો હતો. સહિદાએ તેનું નામ જ્યોત્સના છે અને તે પાણીગેટમાં રહે છે તેવી બોગસ ઓળખ આપી હતી. તે વૃધ્ધોને સરકારી નાણાંકિય સહાય આપવા માટે ફોર્મ ભરવાનું કામ કરે છે તેમ કહીને લલીતાબહેનને નાણાંકિય સહાય અપાવવાની લાલચ આપી ઘરે ગઈ હતી. ઘરે લલીતાબહેનના પતિ હાજર હોઈ ત્યાં ઠગાઈનો કારસો પાર નહી પડતાં તે લલિતાબહેનને ઘરેથી રિક્ષામાં બેસાડીના નર્મદાભવન ખાતે લઈ ગઈ હતી અને તેમને ઓટલા પર બેસાડયા હતા.
તેણે લલીતાબહેનને જણાવ્યું હતું કે તમે દાગીના પહેર્યા છે તે સરકારી અધિકારી જોશે તો તમે પૈસાદાર છો તેવુ માનશે અને તમને સહાય આપવાની ના પાડશે માટે તમે જે દાગીના પહેર્યા છે તે થોડીવાર માટે કાઢીને મને આપી દો પછી આપણે સાહેબને મળવા જઈઅ.
તેની વાત પર વિશ્વાસ મુકીને લલીતાબહેને સોનાનું સવા તોલાનું મંગળસૂત્ર અને પાંચ તોલાની બંગડીઓ સહિત ૧.૭૦ લાખના દાગીના કાઢીને સહિદાને આપ્યા હતા. દાગીના મળતા જ તે હું સાહેબને મળીને તરત આવું છુ તમ કહીને દાગીના લઈને ત્યાંથી પલાયન થઈ હતી.
-
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST
-
જાફરાબાદ કોંગ્રેસમાં ભૂકંપ : ચંદુભાઈ બારૈયાએ ભગવો ધારણ કર્યો : અમરેલીના જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઈ બારૈયા ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ access_time 5:55 pm IST
-
એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST
-
"ઘૂમર ડાન્સ ઓન આઈસ" : વિડીયો થયો સોશ્યલ મિડીયામાં વાઈરલ : જુવો વિડીયો access_time 9:05 am IST
-
સ્કૂલના વોશરૂમમાંથી સ્ટુડન્ટની ડેડ-બોડી મળી, ત્રણ કલાસમેટની અટકાયત access_time 12:43 pm IST
-
૩૫૦૦ કરોડનો ગોટાળો કરી નાસી છૂટેલ ડૉકટર આસામથી ઝડપાયો access_time 3:34 pm IST
-
કાલનો બૂથ ઉપરનો મતદાર યાદી કાર્યક્રમ કેન્સલ કરતું ચૂંટણી પંચ હવે ૧૧ મીના રવિવારે ખાસ ઝૂંબેશ access_time 4:09 pm IST
-
સિંધાવદર પાસે રિક્ષા પલ્ટી જતાં મોરબીના રબારી મહિલાનું મોતઃ બે મહિલાને ઇજા access_time 10:11 am IST
-
ગુજરાત બાર કાઉન્સીલની ર૮ માર્ચ અને રાજકોટ બાર એસો.ની ર૬ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે access_time 9:08 am IST
-
પોરબંદરમાં ''લોકસાહિત્યમાં જીવન મૂલ્યો''પરિસંવાદ સંપન્ન access_time 11:46 am IST
-
મોરબીના વોર્ડ નં. ૧૧માં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગણી access_time 11:47 am IST
-
પતિ નોકરીએ ગયો હતો તે દરમિયાન પરિણિતાનું મોત access_time 8:09 pm IST
-
સુરતમાં વિધવા ભાભીની એકલતાનો ફાયદો ઉઠાવી નરાધમ દિયરે છેડતી કરતા ધરપકડ access_time 5:20 pm IST
-
જય શાહ ફરિયાદના કેસમાં બધા આરોપી કોર્ટમાં હાજર access_time 8:10 pm IST
-
ફલાઇટમાં ૮પ પ્લમ્બર હોવા છતાં ટોઇલેટમાં ગરબડને કારણે પ્લેન ડાઇવર્ટ કરવું પડયું access_time 3:46 pm IST
-
વોટ્સએપના ૧.૫ અબજ યુઝર્સ કરે છે રોજ ૬૦ અબજ મેસેજની આપ-લે access_time 12:49 pm IST
-
આ વ્યકિતના હાથમાં ઉગે છે ઝાડ access_time 9:47 am IST
-
એશિયાઈ ઇન્દોર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં દાસને બનાવ્યો નવો રેકોર્ડ access_time 4:52 pm IST
-
આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ જુનિય રેન્કિંગમાં ગુજરાતના માનવ ઠક્કરે મારી બાજી access_time 4:45 pm IST
-
ખેલો ઇન્ડિયા ફૂટબોલ સ્પર્ધા: હરિયાનાએ મિજોરમને 12-0થી પછાડ્યું access_time 4:45 pm IST
-
અનુષ્કા શર્માની હોરર ફિલ્મ 'પરી'નું ટીઝર લોન્ચ access_time 4:53 pm IST
-
મણિરત્નમની તમિળ ભાષાની ફિલ્મમાં અદિતિ જોવા મળશે access_time 12:45 pm IST
-
ઋત્વિક રોશન સાથે ફરી ફિલ્મ બનાવશે કરણ જોહર access_time 4:53 pm IST