Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમદાવાદ નાચેલ રોડ ઉપર કેમીકલ કંપનીમાં લાગેલી આગ કાબુમાં : ફાયર બ્રીગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્‍યો

અમદાવાદ :  નારોલ રોડ ઉપર આવેલ કેમીકલ કંપનીમાં આગળ લાગી હતી. ગોડાઉનમાં બ્‍લાસ્‍ટ થયેલ ફાયર બ્રિગેડની ૮ ગાડી ઘટના સ્‍થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના એક કર્મચારીને ઇજા થયા પામી હતી. ફાયર બ્રિગેડ મેજર કોલ જાહેર કર્યો હતો. હાલમાં કેમીકલ કંપનીમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમે કાબુમાં કરી લીધી છે.

(9:06 am IST)