Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમીત શાહ અમદાવાદ પહોંચ્‍યા : શનિવારે સાંજે દિલ્‍હી પરત ફરે તેવી શકયતા

અમદાવાદ : ભાજપાના રાષ્‍ટ્રીય અધ્‍ય્‍ક્ષ અમીત શાહ અમદાવાદ પહોંચ્‍યાના હોવાનું જાવા મળે છે. અને તેવી પણ શકયતા છે તે આવતીકાલે શનિવારે સાંજે દિલ્‍હી પરત ફરે તેવી સંભાવના છે.

(9:06 am IST)