Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પંચમહાલ એસ.ટી. બસે માતા-પુત્રીને અડફેટે લીધા : પુત્રીનું મોત : માતા સારવાર હેઠળ

પંચમહાલ : આજે પંચમહાલ એસ.ટી. બસે માતા-પુત્રીને અડફેટે લેતા પુત્રીની મોત નિપજયું હતું જયારે માતાને ગંભીર ઇજા થતા તેને તાત્‍કાલિક હોસ્‍પિટલે ખસેડયામાં આવ્‍યા છે.

 

(9:05 am IST)