Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વડોદરાનો રોડ શો અધવચ્ચેથી છોડી અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયા

વડોદરામાં અમિતભાઈ શાહનો જંગી રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે અધવચ્ચેથી રોડ શોમાંથી ઉતરીને અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયાનું જાણવા મળે છે. કારણ જાણવા મળતું નથી.

(9:52 pm IST)