Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

5મીએ રાણીપની નિશાન હાઈસ્કૂલ ખાતે મતદાન કરશે પીએમ મોદી : મતદાનને લઈ તંત્રની સૂચક તૈયારીઓ

 વડાપ્રધાન મતદાન કરવા આવવાના હોવાથી સુરક્ષા પણ વધારી દેવાઈ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે, વડાપ્રધાન મોદી નિશાન હાઈસ્કૂલ, રાણીપ, અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મતદાન કરવા આવવાના હોવાથી સુરક્ષા પણ વધારી દેવાઈ છે વડાપ્રધાન મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે

(6:25 pm IST)