Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વડોદરા નજીક ધનિયા આવીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 22 શકુનિઓને રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: શહેર નજીકના ધનિયા આવી ગામમાં જુગાર રમતા જુગારીઓને વર્ણામાં પોલીસે ઝડપી પાડ્યા છે. વરણામાં પોલીસને માહિતી મળી હતી કે ધન્ય આવી ગામની સીમમાં આવેલી સરકારી ગોચરની જાડી જાફરી વાળી જગ્યામાં કેટલાક લોકો ભેગા થઈને જુગાર રમે છે જેથી વરનામાં પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને બહાર જુગારીઓને રોકડા એક લાખ 22 હજાર સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડા રૂપિયા તથા 10 મોબાઇલ અને 14 વાહનો મળીને કુલ 15,77,000 ની મતદા કબજે કરી છે. પકડાયેલા જુગારીઓમાં કમાટી પુરાના મૂળતુજા મલંગની આ શેખ યા અકીલ મુસ્તાકભાઈ શેખ રણમુક્તેશ્વર સોસાયટીના જીગ્નેશ રાજુભાઈ ઠક્કર વ્યાકુદપુરાના મુજબ પ્રકાર તાંદલજાના સાજીદ હુસેનભાઇ પટેલ સોમા તળાવ ઉડાના મકાનમાં રહેતા ઇનાયત હુસેનભાઇ મન્સૂરી યાકુદપુરામાં રહેતા ફિરોઝ ખાન સિકંદર કાન પઠાણ તરસાલીમાં રહેતા ઈબ્રાહીમ નુરાભાઈ ઘાંચી શૈલેષ કનુભાઈ જયસ્વાલ પ્રતાપ નગર વિસ્તારમાં રહેતા રાહુલ વિશ્રામભાઈ દેવીપુજક નડિયાદના પ્રવીણ ગુરુચરણ દરબાર યાકુતપુરાના જાવેદ મજમુદ્દીન મલેક નો સમાવેશ થાય છે જ્યારે અન્ય આઠ વાહન ચાલકો ભાગી જતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:47 pm IST)