Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સુરતમાં હિલસ્ટેશન જેવો માહોલ : ઠંડો પવન : ઝરમર વર્ષા

સુરતઃ છેલ્લા ૨ દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જબરો ઠંડો બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ સતત ચાલુ છે. વાદળાની જમાવટ યથાવત હોવાનું કુશલ ઠક્કર જણાવે છે. સુરત જાણે કોઈ હિલસ્ટેશન બની ગયુ હોય તેવું મસ્ત વાતાવરણ સર્જાયુ છે.

(12:32 pm IST)