Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની લોકસભાની સમિતિમાં સભ્યપદે વરણી

રાજકોટ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની દેશના તમામ વિધાનમંડળોમાં ગૃહનું સંચાલન સુચારૂરૂપથી થાય તેની દેખરેખ માટેની લોકસભાની સમિતિમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.
લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ દેશના વિધાનમંડળોમાં ગૃહનું સંચાલન સુચારૂરૂપથી થાય તેની દેખરેખ માટેની સમિતિ (ઘ્ંૃૃજ્ઞ્દ્દદ્દફૂફૂ ંશ્ ભ્શ્વફૂસ્નજ્ઞ્ફુજ્ઞ્ઁ િંબ્શ્શ્જ્ઞ્ણૂફૂશ્વસ્ન દ્દં ત્ંંત્ત્ જ્ઞ્ઁદ્દં દ્દર્ત્ફૂર્ ૃીદ્દદ્દફૂશ્વ ંશ્ લ્ૃંંદ્દર્ત્ જ્્યઁણૂદ્દજ્ઞ્ંઁજ્ઞ્ઁ િંંશ્ દ્દર્ત્ફૂ ણ્ં્યસ્નફૂ)માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની સભ્ય તરીકે વરણી કરેલ છે. તેઓને અભિનંદનવર્ષા થઇ રહી છે.

 

(10:23 am IST)