Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૨૦૧૨માં ઓછા મત અંતરે કોંગીની જીત ક્યાં ક્યા થઇ...

કોંગ્રેસ પાસેથી સીટો આંચકી લેવાશે : ભાવસારઃ

   

અમદાવાદ, તા.૨,  ભાજપાના પ્રદેશ પ્રવક્તા ડૉ.જગદીશ ભાવસારે આજે જણાવ્યું હતુ કે  ૨૦૧૨માં કોંગ્રેસ પાર્ટીએ ૫૨૮૪થી ઓછા મતોએ જીતેલી ૨૩ જેટલી ભાજપા આસાનીથી કોંગ્રેસ, પાસેથી આંચકી સરળતાથી ૧૫૦ પ્લસનો લક્ષ્યાંક પાક પાડશે.  તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીની ૨૩ ેઠકો પર ખુબ ઓચા મત અંતરથી જીત થઇ હતી. ભાજપે તેની પાસેથી આ સીટો આંચકી લેવા માટે કમર કસી લીધી છે.

બેઠકનું નામ

૨૦૧૨માં વિજેતા પાર્ટીના

૨૦૧૪માં વિજેતા પાર્ટીની

 

મતની સરસાઈ-કોંગ્રેસ

સરસાઈ લોકસભા-ભાજપા

સોજીત્રા

૧૬૨

૧૭,૫૩૬

કલોલ

૩૪૩

૨૪,૪૪૧

કાંકરેજ

૬૦૦

૧૮,૯૭૩

કડી (એસ.સી)

૧૨૧૭

૨૪,૫૦૮

ઉમરેઠ (એન.સી.પી)

૧૩૯૪

૫,૧૧૭

સંખેડા (એસ.ટી)

૧૪૫૨

૨૧,૧૪૮

તલાલ

૧૪૭૮

૧૬,૬૬૭

લિંબડી

૧૫૬૧

૧૪,૬૫૪

ધારી (જી.પી.પી.)

૧૫૭૫

૧૦,૫૨૨

સોમનાથ

૨૦૯૬

૪૧,૯૮૯

દહેગામ

૨૨૯૭

૧૪,૧૫૦

ડાંગ (એસ.ટી)

૨૪૨૨

૨૨૧

દરિયાપુર

૨૬૨૧

૮૪૬૩

લાઠી

૨૭૬૪

૭૪૭૩

ગોધરા

૨૮૬૮

૧૩,૦૨૧

ધોરાજી

૨૯૪૩

૩૪,૧૬૯

જામનગર ગ્રામ્ય

૩૩૦૪

૨૪,૬૩૩

લુણાવાડા

૩૭૦૧

૨૨,૧૭૩

સાણંદ

૪૧૪૮

૪૪,૨૦૦

મહેમદાવાદ

૪૧૮૧

૩૨,૧૦૦

રાજકોટ પૂર્વ

૪૨૭૨

૨૯,૯૭૯

માણાવદર

૪૪૦૨

૩૫,૬૨૯

પાલનપુર

૫૨૮૪

૩૪,૬૩૨

 

(10:43 pm IST)