Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અમદાવાદમાં રાજ બબ્બરની રેલીમાં મીડિયા સામે ગેરવર્તણુકઃ રેલી રદ

અમદાવાદ : કોંગ્રેસ નેતા રાજ બબ્બરના  રેલીમાં મીડિયા સાથે ગેરવર્તણૂંક : કોંગ્રેસમાં કાર્યકર્તાઓએ મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી : રાજ બબ્બર રેલી રદ કરી કારમાં બેસી ગયા : હાટકેશ્વરમાં કોંગ્રેસના નેતા રાજ બબ્બરની રેલી હતી

 

(9:17 pm IST)