Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કેવડિયાના ખડગદા પાસે ગે.કા.રીતે 6 પશુઓ ભરી જતા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા પાસેના ખડગદા ગામ પાસેથી પોલીસે એક પીકઅપ ગાડીના ચાલક મોહસીન રજાકભાઈ કુરેસી (રહે. નસવાડી તા. જી. છોટાઉદેપુર)ને ઝડપી પાડી પોતાની ગાડીમા ગે.કા. રીતે વગર પાસ પરમીટે ઘાસ-ચારો તથા પાણીની સગવડ વગર મુંગા પશુઓમાં ભેંસ નંગ-૧ પાડીયુ-૧  પાડા-૪ મળી કુલ નંગ ૬ પોતાની ગાડીમા હેરા-ફેરી કરતા કેવડિયા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:12 pm IST)