Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધી જયંતીના અવસરે ગાંધીનગર જિલ્લામાં શિક્ષકોએ 2 ,30 લાખથી વધુની ખાદી ખરીદી

ગાંધીનગર :સમગ્ર વિશ્વમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આ વર્ષે શિક્ષકોએ ખાદીની ખરીદીને મહત્વ આપ્યુ છે

   રાજ્યમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ સહિત, શિક્ષણ પ્રધાન અને શિક્ષકો દ્વારા ખાદીની ખરીદી કરાઈ. ગાંધીનગર જિલ્લામાં 2 લાખ 30 હજાર રૂપિયાની ખાદીની ખરીદી કરાઈ. સમગ્ર રાજ્યમાં બપોર સુધીમાં અંદાજે 70 લાખની ખાદીની ખરીદાઈ છે.

(9:41 pm IST)