Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધી આશ્રમે પ્રાર્થનાસભા

અમદાવાદ : આજે ૨જી ઓકટોબરને ગાંધી જયંતિના દિવસે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં અનેક મહાનુભાવો તથા દરેક ધર્મના લોકો આ પ્રાર્થનાસભામાં જોડાયા હતા. સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રાર્થનાસભામાં જોડાયા હતા.

(3:22 pm IST)