Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અમદાવાદના હાટકેશ્વર સ્મશાનગૃહની પાછળ લુખ્ખાઓ બેફામ :ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો

અસામાજિક તત્વોએ તલવાર અને તીક્ષ્‍ણ હથિયારો સાથે માગઁ પર પાકઁ કરેલ કારના કાચ તોડ્યા

અમદાવાદના હાટકેશ્વર સ્મશાનગુહની પાછળ આવેલ મહેશ્વરી સોસાયટીમાં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. પાંચથી વધુ અસામાજિક તત્વોએ તલવાર અને તીક્ષ્‍ણ હથિયારો સાથે માગઁ પર પાકઁ કરેલ કારના કાચ તોડીને આતંક મચાવ્યો હતો.

  હજુ તો આ જગ્યાથી પાંચસો મીટરના અંતરે જ ગત રોજ ડબલ મડઁર પંજાબી તાળાવાળા-બાબુભાઈની ચાલીમા થયે ૨૪ કલાક પણ પુરા થયા નથી ત્યાં ફરી ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વોએ પોલિસની ડરની પરવા કયાઁ વગર આંતક મચાવ્યો હતો.

(10:51 pm IST)