Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઢૂંઢરની બાળકી પર દુષ્કર્મના વિરોધમાં બાયડમાં કેન્ડલ માર્ચ :આરોપીને ફાંસીની સજાની માંગ

 

સાબરકાંઠા જિલ્લાના ઢૂંઢરની બાળકી પર દુષ્કર્મના વિરોધમાં બાયડ નગરમાં કેન્ડલ માર્ચ યોજાઇ હતી. બાયડ હિન્દૂ યુવા વાહીનીના 100થી વધુ કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજી હતી. બાયડના ગાબટ રોડથી માર્કેટયાર્ડ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. હિંદુ યુવા વાહીનીના કાર્યકરોએ દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની માંગ કરી હતી.

(10:56 pm IST)