Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધી જયંતિએ નસવાડીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દકાર્યકરોનો ચક્કાજામ :33 યુવા કાર્યકરોની અટકાયત

નસવાડી :ગાંધીજયતી નિમિત્તે નસવાડી નગરમાં કોંગ્રેસે કાર્યકરો દ્વારા મોંઘવારીના વિરોધમાં ચક્કાજામ કરાયો હતો ખેડૂતોના દેવા માફી  પેટ્રોલ, ડીઝલ, ગેસ,,અને રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઇને વિરોધ દર્શાવ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો દ્રારા રસ્તો રોકવામાં આવ્યો હતો. જેથી પોલીસે 22 જેટલા યુવા કાર્યકરોની અટકાયત કરી હતી

 
(8:25 pm IST)