Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સાકલોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર બંને સિસ્ટમની અસર : મંગળ-બુધ અને ગુરુવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : સાકલોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર બંને સિસ્ટમની અસર હેઠળ આગામી તા,

4 થી 6 ઓગસ્ટના વલસાડ,નવસારી,દમણ,ભરૂચ,સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,બનાસકાંઠા, પાટણ,બોટાદ,અમદાવાદ, આણંદ,વડોદરા, ડાંગ,તાપી,ગીર સોમનાથ,ખેડા,પોરબંદર, જુનાગઢ ભારેથી અતિભારે વરસાદ થશે 

(10:00 pm IST)