Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા સ્મીમેર હોસ્પિટલમાં ર૦ હજાર લીટર ક્ષમતાની વધુ એક ઓકસીજન ટેંક મુકાઇ

દર્દીઓની સુવિધા વધારવા તંત્ર કટીબદ્ધ

સુરત : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી લીકવીડ ઓકિસજનની ટેન્ક મૂકવામાં આવી છે. અગાઉ 10 હજારની લીટરની ક્ષમતા વાળી ઓકિસજન ટેન્કમાં વધારો થતા 30 હજારની લીટરની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાશે.

આમ સ્મીમેર હોસ્પિટલને કુલ 30 હજાર લીટર લીકવીડ ઓકિસજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને હવે ઓકિસજનની ખેંચ રહેશે નહિ. ક્રિટીકલ કન્ડીશન દર્દીઓની હવે વધુ સારી રીતે સારવાર કરી શકાશે. તેમજ તેમને ઝડપથી સ્વસ્થ કરી શકાશે. આમ સ્મીમેર હોસ્પિટલને કુલ 30 હજાર લીટર લીકવીડ ઓકિસજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને હવે ઓકિસજનની ખેંચ રહેશે નહિ. ક્રિટીકલ કન્ડીશન દર્દીઓની હવે વધુ સારી રીતે સારવાર કરી શકાશે. તેમજ તેમને ઝડપથી સ્વસ્થ કરી શકાશે.

આમ સ્મીમેર હોસ્પિટલને કુલ 30 હજાર લીટર લીકવીડ ઓકિસજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને હવે ઓકિસજનની ખેંચ રહેશે નહિ. ક્રિટીકલ કન્ડીશન દર્દીઓની હવે વધુ સારી રીતે સારવાર કરી શકાશે. તેમજ તેમને ઝડપથી સ્વસ્થ કરી શકાશે.

જોકે, ઑક્સિજન ટેંકની ક્ષમતામાં વધારો થતાની સાથે જ રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ અને ખાસ ફરજ પરના અધિકારીની મિલિંદ તોરવણે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ સ્મીમેર હોસ્પિટલના નોડલ અધિકારી અને નાયબ વનસંરક્ષક પુનિત નૈયરની જહેમતના પરિણામે વધુ એક લીકવીડ ઓકિસજન ટેન્ક સ્મીમેર હોસ્પિટલને ફાળવવામાં આવી છે. જોકે, ઑક્સિજન ટેંકની ક્ષમતામાં વધારો થતાની સાથે જ રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ અને ખાસ ફરજ પરના અધિકારીની મિલિંદ તોરવણે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ સ્મીમેર હોસ્પિટલના નોડલ અધિકારી અને નાયબ વનસંરક્ષક પુનિત નૈયરની જહેમતના પરિણામે વધુ એક લીકવીડ ઓકિસજન ટેન્ક સ્મીમેર હોસ્પિટલને ફાળવવામાં આવી છે.

જોકે, ઑક્સિજન ટેંકની ક્ષમતામાં વધારો થતાની સાથે જ રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ અને ખાસ ફરજ પરના અધિકારીની મિલિંદ તોરવણે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ સ્મીમેર હોસ્પિટલના નોડલ અધિકારી અને નાયબ વનસંરક્ષક પુનિત નૈયરની જહેમતના પરિણામે વધુ એક લીકવીડ ઓકિસજન ટેન્ક સ્મીમેર હોસ્પિટલને ફાળવવામાં આવી છે.

લીકવીડ ઓકિસજન આપૂર્તિની કામગીરી હાલમાં યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ટુંક સમયમાં તેનો લાભ દર્દીઓને મળતો થશે તેમ સ્મીમેર હોસ્પિટલના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

(1:27 pm IST)