Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરાના ડે ,મેયરની ગાડી રોંગ સાઈડમાં ધુસીને ટ્રાફિક જામ થતા લોકોએ જાહેરમાં ખખડાવી નાખ્યા

 

વડોદરાના ડેપ્યુટી મેયરની ગાડી રોંગ સાઈડમાં ઘુસી જતા ટ્રાફિક જામ સર્જાતા લોકોએ બરાબરના ખખડાવી નાખ્યા હતા ડે.મેયરનો ટ્રાફિક મુદ્દે પ્રજાએ લીધો ઉધડો લેતા પોતાના મિજાજનો પરિચય આપ્યો હતો વડસરથી GIDC તરફના રસ્તા પર આવતા હતા ત્યારે ડે ,મેયરની ગાડી રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટનાને કારણે લોકોએ રીતસરનો ઉઘડો લીધો હતો અને કહ્યું કે આપ રીતે કરશો તો શહેરની શું દશા થશે જોકે ડે.મેયર ડૉ.જીવરાજ ચૌહાણે યેનકેન પ્રકારે ગાડી કઢાવી હતી.

(1:02 am IST)