Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વડોદરા પોલીસ અને પાલીકા દ્વારા માસ્કના દંડની 14.40 કરોડની મસમોટી રકમ વસુલાઈ

પોલીસ દ્વારા કુલ 1 લાખ 70 હજાર કેસ નોંધાયા:પાલિકાની JET ટીંમ દ્વારા પણ 43.81 લાખનો દંડ ઉઘરાવાયા

વડોદરા શહેરમાં પોલીસ અને પાલીકા દ્વારા માસ્કના દંડની જે રકમ ઉઘરાવવામાં આવી છે. તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીયા લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 14.40 કરોડ જેટલી મોટી રકમ ઉઘરવવામાં આવી છે

વડોદરા પોસીલ દ્વારા માસ્ક ન પહેર્યું હોય તેના કુલ 1 લાખ 70 હજાર કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાલિકાની JET ટીંમ દ્વારા પણ 43.81 લાખનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. પહેલાથી સરકાર દ્વારા માસ્કના દંડની કરમ 1 હજાર રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ તેમ છતા અમુક લોકો માસ્ક નથી પહેરતા.

(8:04 pm IST)