Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પીઆઈની ભરતીમા બાકી રહેલા ઉમેદવારોની પરીક્ષાની તારીખ જાહેર: 5 ઓગસ્ટે લેવાશે કરાઈ ખાતે પરીક્ષા

ભરતી સમયે ઉમેદવારોને કોરોના થયો હતો તેવા ઉમેદવારો માટે અલગથી કરાઇ વ્યવસ્થા

અમદાવાદ : પીઆઈની ભરતીમા બાકી રહેલા ઉમેદવારોની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે ,આગામી  5 ઓગસ્ટે કરાઈ ખાતે પરીક્ષા લેવાશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા લેવાઈ રહેલા પરીક્ષામાં  ભરતી સમયે ઉમેદવારોને કોરોના થયો હતો તેવા ઉમેદવારો માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે

 

(12:25 am IST)