Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગુજરાત રાજ્ય માટે પણ કેટલીક પ્રાઈવેટ ટ્રેનો

નવી દિલ્હી , તા. : રેલવે દ્વારા શરૂ થનારી ૯૦ સ્પેશિયલ ટ્રેનોની યાદીમાં ગુજરાત માટે પણ જેટલી ટ્રેનો ફાળવવામાં આવી છે. જેમાં દિલ્હી સરાયપોરબંદર એક્સપ્રેસ, મુજફ્ફપુરપોરબંદર એક્સપ્રેસ, વડોદરાવારાણસી મહામના એક્સપ્રેસ, સુરતમુજફ્ફરપુર એક્સપ્રેસ, ભાગલપુરસુરત એક્સપ્રેસ, વલસાડહરિદ્વાર એક્સપ્રેસ તેમજ વલસાડમુજફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

(9:36 pm IST)
  • રાજકોટમાં વધુ એક રિપોર્ટ પોઝીટીવ : મારૂતિમેનોર - સાધુ વાસવાણી રોડ વિસ્તારના પુરૂષને કોરોના સંક્રમિત : કોરોના પોઝીટીવ જાણીતા ધારાશાસ્ત્રી ભાવીનભાઇ દફતરીના સંપર્કમાં આવેલઃ શહેરમાં આજે ૩ કેસ : કુલ ૧૭૭ આંક access_time 12:45 pm IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ તૂટી પડવાની આગાહી : ' ઓરેન્જ એલર્ટ ' જાહેર : લોકોને ઘરમાં જ રહેવાની સૂચના : શુક્રવારે રત્નાગીરી જિલ્લામાં અને શનિવારે રાયગઢમાં બારે મેઘ ખાંગા થવાની શક્યતા access_time 8:32 pm IST

  • દેશના તમામ સ્મારકો 6 જુલાઈથી ખુલ્લા મુકાશે : સરકારી સુચનાઓના પાલન સાથે યાત્રિકો મુલાકાત લઇ શકશે : પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે ટવીટરના માધ્યમથી જાણ કરી access_time 8:04 pm IST