Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુરત ફરી અમદાવાદથી આગળ :શહેરમાં 191 કેસ અને જિલ્લામાં 36 કેસ મળીને વધુ 227 કેસ પોઝીટીવ

સુરત : સુરત આજે ફરીવાર કોરોના પોઝિટિવ કેસના મામલે અમદાવાદથી આગળ નકલ્યુ છે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 227‬‬ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 191 અને સુરત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,257એ  પહોંચ્યો છે. 

(8:27 pm IST)