Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

રકાર હવે સત્યાગ્રહ કરવા ભાડુ વસૂલશે

અમદાવાદ :ગુજરાત સરકારે સત્યાગ્રહીઓ માટે મંડપ - શેડ, માઈક, મેડીકલ સારવાર, શૌચાલય જેવી સુવિધાઓ આપવાના બદલે ફૂટપાથ પર બેસી પોતાનો અવાજ સરકારના બહેરા કાને સંભળાય તે માટે ગાંધીજીના માર્ગ પર આંદોલન કરનારા પાસેથી પણ ભાડુ લેવાનું નક્કી કર્યું છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ ભાડું લઈને સરકાર પ્રજાનો અવાજ દબાવવા માંગે છે.તેમ મનાય રહયું છે 

(9:10 pm IST)