Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

વલસાડ ,વાપી સહિતના વિસ્તારમાં વરસાદ :ખેડૂતોમાં ખુશીનો માહોલ

દક્ષિણ ગુજરાતના સુરત સહીત વલસાડ જીલ્લાનાં કેટલાંક તાલુકાઓમાં વરસાદી વાતાવરણ જોવાંઈ રહયો છે  વાપી સહિતનાં આસપાસનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જીલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવાં મળ્યો હતો. વરસાદ થતાંની સાથે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી હતી.

(7:18 pm IST)