Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અમદાવાદમાં કોર્પોરેશને ખોડેલા ખાડામાં એક્ટિવા સાથે વૃદ્ધ ખાબક્યાઃ તંત્ર સામે ફીટકાર

અમદાવાદઃ શહેરના નવરંગુપરા વિસ્તારમાં આજે એક વૃદ્ધ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા 15 ફુટ ઉંડા ખાડામાં પોતાના વાહન સાથે ખાબક્યા હતા. 67 વર્ષના દીપચંદના જણાવ્યા અનુસાર, ખાડો ખોદાયેલો હતો ત્યાં કોઈ ચેતવણી પણ નહોતી મારી, જેથી તેમને ખબર જ ન પડી કે અહીં આટલો ઉંડો ખાડો ખોદેલો છે, અને તેમાં તેઓ પડી ગયા હતા.

(6:17 pm IST)