Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અદાણી ગેસ લિમિટેડે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં કર્યો વધારો;અમદાવાદ-વડોદરાના ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડશે

અમદાવાદ ;કેન્દ્ર સરકાર હજુ ગઈકાલે એલપીજીના ભાવમાં વધારો કર્યો હતો ગઈ કાલે 1 જૂનથી દરેક કેટેગરીના ગેસમાં ભાવ વધારો કર્યો હતો ત્યાં કુદરતી ગેસ વાપરતાં અમદાવાદ અને વડોદરાના લોકોને હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અદાણી ગેસ લિમિટેડે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે. AGLની વેબસાઈટ પર નવા ભાવની યાદી મૂકવામાં આવી છે. જેમાં સીએનજીમાં પ્રતિ કિલો1.30 રૂપિયા અને પીએનજી 23.57 પ્રતિ mmBtuનો વધારો કર્યો છે.

(10:55 am IST)