Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

હિંમતનગરના દેરોલ પાસે કારમાં આગ ભભુકતા ડ્રાયવરનું મોત

સેન્ટ્રલ લોકના દરવાજા ન ખુલતા ડ્રાઈવરને બચાવી શકયા નહીં

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ ગામના પાટીયા પાસે કારમાં આગ લાગતા ડ્રાઈવરનું કારમાં મોત થયું છે અચાનક કારમાં આગ લગાવથી ઉતાવળમાં સેન્ટ્રલ લોકના દરવાજા ખુલતા ડ્રાઈવરનું મોત થયું હતું.

   સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઈવરને બચાવી શક્યા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે, અને સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(11:14 pm IST)