Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં વિષય પર પીડીપીયુમાં ઓપન હાઉસ યોજાયું

અમદાવાદઃ ભારત દેશ ગેસ આધારિત અર્થતંત્ર કેવી રીતે બની શકે તે અંગેની ચર્ચા વિચારણા કરવા પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં ઓપન હાઉસ સેશન યોજાયું હતું. જેમાં ઈન્ટરનેશનલ ગેસ યુનિયનમાં પ્રેસિડેન્ટ અને ગેસ ટેકનોલોજી ઈન્ડિસ્ટટપુટના સીઈઓ શ્રી ડેવિડ કેરોલ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહયા હતા.

પીડીપીયુ આંતરરાષ્ટ્રીયસ્તરે ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા છે. કે જે ભવિષ્યના સંશોધનો અને નાવિન્યપુર્ણતાઓના ફાઉન્ડેશન પર આધારિત શ્રેષ્ઠ શિક્ષણ અને તાલીમ પુરા પાડે છે. પીડીપીયુ મુખ્યત્વે એનર્જી- એન્જિયરિંગ અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં કાર્યરત છે. પીડિપીયુમાં વિવિધ શ્રેષ્ઠતા કેન્દ્રો પણ છે. તેમા સિમેન્ટ સેન્ટર ઓફ એકસીલન્સ સેન્ટર ઓફ એકસીલન્સ ઈન જયોથર્મલ એનર્જી ઈનોવેશન એન્ડ ઈન્કયુબેશન સેન્ટર સોલાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સેન્ટર ફોર બાયોફયુઅલ્સ એન્ડ બાવોએનર્જી સ્ટડીઝ સેન્ટર ઓફ એકસીલન્ટ ઈન કલાપમેટ ચેન્જ એન્ડ એનર્જી એફીસીયફન્સી એન્ડ સેવિંગ ઈનિશિયેટીવનો સમાવેશ થાય છે.

(4:29 pm IST)