Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીની ગુરુકૃપા સોસાયટીના એક મકાનમાંથી રૂપિયા 3.50 કરોડની થયેલ લૂંટનો ભેદ ખુલ્યો : મકાનમાલિકની પત્નીએ પ્રેમી સાથે મળી લૂંટના ગુન્હાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું : પોલીસે પત્ની અને પ્રેમી સહિત કુલ 4 આરોપીની કરી ધરપકડ : રૂપિયા 2 કરોડ રિકવર કરાયા : આઈ.જી. અભય ચુડાસમાએ પ્રેસ-કોન્ફરન્સમાં આપી વિગતો.

(4:02 pm IST)