Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

CBSEના ધોરણ ૧થી ૮ના છાત્રોને માસ પ્રમોશન, ધોરણ ૯થી ૧૧ના વિદ્યાર્થીઓને સ્કૂલ ટેસ્ટના આધારે માસ પ્રમોશન

ધો. ૧૦ અને ૧૨માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવા નિર્ણંયઃ ૮૦ વિષયમાંથી ૨૯ મુખ્ય વિષયની જ લેવાશે

અમદાવાદ, તા.૨: CBSEના લાખો વિદ્યાર્થીઓને રાહત ૅંધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીને મળશે માસ પ્રમોશન અપાશે, ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીને સ્કૂલ ટેસ્ટના આધારે પ્રમોશન આપશે ધો. ૧૦ અને ૧૨માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવા નિર્ણંય કરાયો છે, ૮૦ વિષયમાંથી ૨૯ મુખ્ય વિષયની જ પરીક્ષા લેવાશે,બાકીના વિષય માટે બહાર પડશે, CBSEની નવી પોલિસી જાહેર થઇ છે, કોરોનાના કારણે બોર્ડની પરીક્ષાની તારીખ અત્યારે જાહેર નહીં થાય ધો. ૧૦ અને ૧૨ના પરીક્ષા પહેલા ૧૦ દિવસની નોટિસ આપશે, ગુજરાતની ૨૫૦ સ્કૂલના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે.

(3:37 pm IST)